India Post GDS Recruitment 2026 | પોસ્ટ ઓફિસમાં 28,740 જગ્યાઓ માટે ધોરણ 10 પાસ પર સીધી ભરતી
GDS ભરતી 2026: ધોરણ 10 પાસ માટે પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરીની મોટી તક, પરીક્ષા વગર સીધી પસંદગી! નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! જો તમે માત્ર 10 પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો, તો તમારા માટે એક ખુબ જ સારા સમાચાર છે. ભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા Gramin Dak Sevak (GDS) ની જાન્યુઆરી 2026 ની નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે.